પ્રવૃત્તિ

વિશ્વમાં ખૂણે ખૂણે રહેતા જીજ્ઞાસુઓ અને મુમુક્ષુને કૈવલજ્ઞાનનો પરિચય કરાવવો અને તે માટે સમ્પ્રદાયના ધર્મગ્રંથોનું વિવિધ ભાષામાં રૂપાંતર કરી કૈવલજ્ઞાનને ચક્રવર્તી બનાવવા પ્રયત્ન કરવો.