કમિટી

વિશ્વ સર્વજન મંગલ ચેરીટી ટ્રસ્ટના નેજા હેઠળ શક્ય તેટલા જીજ્ઞાસુ અનુયાયીઓને કત્રિત રીને કૈવલ જ્ઞાનને ચક્રવર્તી બનાવવા માટેનું સાહિત્ય સમાજ સમક્ષ રજૂ કરવું. હાલ આ માટે નીચેની કમિટી બનાવેલ છે. ( વધુ સભ્યો આવકાર્ય છે )

(૧) ભરતભાઈ ડાહ્યાભાઈ લોટવાળા (અમદાવાદ) પ્રમુખશ્રી


(૨) બીપીનચંદ્ર રતિલાલ શાહ (યુ.ઍસ.ઍ) ઉપ-પ્રમુખશ્રી


(૩) જશુજી વિહોલ (કોલવડા) સભ્ય


(૪) ડૉ. હરગોવિંદભાઈ પટેલ (જીટોડીયા) સભ્ય


(૫) મનુભાઈ પટેલ (ગણદેવી) સભ્ય